________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
ઉગ્રસેનની દીકરી, રાજુલ જેનું નામ; નવ જન્મની પ્રીતડી,
ગયા લગ્ન માટે રાય-ધામ રે આનંદ. ૧ ઉત્તમ લગ્ન આરંભીયાં, શેળે મંડપ સાર; હરણ હરણનાં વચનથી, લાગ્યાં સંસારી સુખડાં અસાર રે આનંદ. ૨ નારી-ચૂથ ટેળે મળી, ગાય મધુરાં ગીત; પણ મનમાં વૈરાગ્યથી, નવ લાગી અમદામાં પ્રીત રે, આનંદ. ૩ ચંદ્ર વિષે નહિ ઉષ્ણતા, રવિમાં નહિ અંધકાર નેમનાથ ભગવાનમાં, એક પંચ નવ રહ્યો વિકાર રે, આનંદ. ૪ વિનવી રહી રડતી અતિ, રાજુલ જોડી હાથ; પૂર્વજન્મની પ્રીતડી, તમે ત્યાગ કરી જાઓ નહિ નાથ રે, આનંદ. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only