________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૩ )
સુસીમા માત પ્રભુ આપ કેરાં સાચાં, વિશ્વકેરાં સુખ બધાં વીસ-વશા કાચાં, આપદાથી લેજો ઉગારી,
હા નાથ ! વિનતિ હમારી, ૩
આજોલ નગરમાંહી દિવ્યમૂર્તિ દેખી, અંતરમાં શાંતિ થાય પ્રતિમાને પેખી, કામ ક્રોધ દેજો મારી,
હા નાથ ! વિનતિ હમારી, ૪
અજિત ગુરુવર શિર પર સેહિ, હેમેન્દ્રસાગર મૂર્તિ જોઇ મેહે, નાથ ! પાપ કેજે તિવારી,
www.kobatirth.org
હા નાથ ! વિનતિ હમારી, ૫ મનાથ સ્તવન
માણસામડન
( ઝટ જાવા ચંદનહાર લાવે......એ રાગ ) નમું પ્રભુજી નેમિનાથ રે,આનંદરૂપી અવિનાશી; યશ કીર્ત્તિ આ વિશ્વમાં ગવાય રે, અખંડ એક સુખરાશી.
For Private And Personal Use Only