________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬) મરુદેવી નંદન વીતરાગી, ભવજલનિધિથી ત્યે ઉદ્ધારી. રાષ૦ ૩ અજિત પ્રભાવ પ્રભુ તુજ સઘળે, મુનિ હેમેન્દતણા ઉપકારી. ઝષભ૦ ૪ અક્ષય તૃતીયા-સ્તવન
(રાગ બાગેશ્રી) ઇક્ષુરસ લે દાન--જિનવર—ટેક અષ્ટોત્તરશત ઘટ રસ ઝીલ્ય, કરકમલે ભગવાન. જિનવર ૧ કુંવર શ્રેયાંસ રીઝે રસ અપી, વધે શિખા રસપાન. જિનવર ૨ અક્ષયતૃતીયા અક્ષયભાવે, આપે અક્ષયસ્થાન. જિનવર ૩ પુષ્પવૃષ્ટિ અમારો સૌ કરતા, આલાપે શુભ ગાન. જિનવર ૪
www.kobatirth.org
For Private And Personal Use Only