________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
ચેગી તપસ્વી રૂપ છે, જીતમન ઉદાર સમાધિ છે; હું તે આપને દાસ કહાવ્યા કરું. પ્રીતિ-૨
શ્રી અશ્વસેન નૃપેન્દ્રના, પ્યારા પનાતા પનેાતા પુત્ર છે;
તારા વિષે જેમ ચન્દ્રમા, ત્યમ સત ́ત્રવત...ત્ર છે; આપ વિયેાગે અશ્રુ વહાવ્યા કરુ. પ્રીતિ-૩
જ્યારે નિહાળી મૂર્ત્તિ મ્હે',
હું પાર્શ્વ પ્રભુજી! આપની;
પરિત્યાગ કીધી ગાંઠડી, તાપે અને સહુ પાપની; પ્રતિકાળ સમીપમાં આવ્યા કરું, પ્રીતિ૪
હું આપા દાસ છું, મુજ નાવ પાર ઉતારો, જ્યારે પડે આપત્તિ ત્યારે,
www.kobatirth.org
For Private And Personal Use Only