________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ )
આનંદ આપે છે સર્વે જનાને, નારદીપુરમાં વિરાજે. અખંડ ૯
મુનિ હેમેન્દ્ર યાચે છે મુક્તિ, આત્મસ્વરૂપને કાજે. અખ'ડ ૧૦
શ્રી પાર્શ્વનાથ સ્તવન (મેરે મૌલા ખુલલેાએ રાગ)
પ્રીતિ પાના ચરણે લગાવ્યા કરું પ્રભુ પાના રૂપનું ધ્યાન ધરું. એ ટેક
સ્વામી તમે મ્હારા અને,
માતાપિતા પશુ આપ છે,
અવિનાશી છે. સ્વપ્રકાશી છે, સુખ શાંતિદાતા આપ
સદા આપના ગુણુને ગાયા પરિપૂર્ણ છે. પરબ્રહ્મ છે, નિલે પ અનુપ અનાદિ છે;
www.kobatirth.org
છે;
કરુ, પ્રીતિ-૧
For Private And Personal Use Only