________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) મંગલમૂર્તિ મંગલા માતા,
ભક્તિ પ્રવીણ સુખ આપે. અખંડ ૧ પિતા નિમની મેઘરથ શોભે, - નિલેષ ત્રિવિધ તાપે. અખંડ ૨ શુદ્ધ સ્વરૂપ છે. આત્મા આનંદી,
બાહ્ય ઉપાધિ કાપે. અખંડ ૩ મૂરિ મનહર અમૃત છે નેત્રમાં,
સુરેન્દ્ર ચિત્ત ત્યાં પ્રલેશે. અખંડ ૪ કંચનવર્ણ કાયા તમારી,
સ્વયં તેજ પ્રભાવે. અખંડ ૫ નગર અધ્યા પ્રગટ્યા છતાં એ,
કીતિ ત્રિલે કે પ્રકાશે. અખંડ ૬ લાંછન કિચનું ચરણે બિરાજે,
સત્ય સ્વરૂપમાં સ્થાપે. અખંડ ૭ બુદ્ધિ આપીને આપે અજિતપદ,
વાસના ટળે આપ જાપે. અખંડ ૮
www.kobatirth.org
For Private And Personal Use Only