________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ )
વસિયા પ્રભુ મેરૂગામે, શુભ પદ્મપ્રભુના નામે; ધ્યાને લાવું આઠે યામ,
મારા પાપ તાપ સહુ જાય. ય્યાશ. હું
આત્માના ગુણ વિકસાવે, પ્રભુ ધર્મે નિપુણ બનાવે; હેમેન્દ્ર હૃદય આરામ !
નિશદિન પ્યારૂં તારૂ' નામ, પ્યારા, ૭
નારદીપુરમંડન શ્રી સુમતિનાથ જિન સ્તવન.
( મથુરામાં ખેલ ખેલીઆન્યા-એ રાગ )
સુમતિનાથ કષ્ટ કાપે, અખંડ શિવસુખ આપે; હૈચે પ્રમાદ દિવ્ય જાગે,
અલંગ શિવસુખ આપે. અખ’ડ-ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only