________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
સુમિત્ર પ્રજા પ્રભાવે, પ્રભુ ક્રમલ જલે વિકસાવે;
મારા હૃદય કમળમાં આપ,
પ્રેમે ક્રિન્યāાતિ પ્રગટાવા. પ્યારા. ૨
પ્રભુપદ્મ લાંછને શૈલે, જોતાં મુજ ચિત્તડુ લેશે; દ્વીપે। તેજ પુંજ શા દિવ્ય,
કાન્તિ રમ્ય પ્રણય રસ પાય. પ્યારા, ૩
કાસી નગરે જન્મ્યા, સુસીમા કુખે જાયા;
પિતા શ્રીધર રાય ગણાયા,
www.kobatirth.org
ગુણેા અનુપમ જન સો ગાય. પ્યારા. ૪
પ્રભુ સ્તવને પ્રેમ ધરાવુ, પ્રભુ ચરણે સવ સમપ્ ;
જેથી ભવના દુ:ખ કપાય,
અંતર પ્રેમે વિલસિત થાય. પ્યારા. પ
For Private And Personal Use Only