________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩ )
સિદ્ધાથ પિતાનેલાવ્યા,
જગતારણ માટે આવ્યા; નિર્મળ પ્યારા પંચાચાર,
શુચિ માતૃશક્તિને સાધી, નિવારી વ્યાધિ ઉપાધિ;
હેન્દ્ર કરેા ભવ પાર
ત્રિશલા છ
બેમડન શ્રી પદ્મપ્રભુ સ્તવન. (નાગરવેલીયા રાપાવ–એ રાગ )
ત્રિશલા
પ્રેમલ પદ્મપ્રભુ મહારાજ, મારા અંતરમાં વસજો; પ્રભુજી અલખ નિરંજન આપ, મુજમાં ભાવ સદા ભરો. ટેક
પ્રભુ પ્રશ્ન સમાન સુનેત્ર, અમૃત અમને પીવરાવે;
જેથી પરમાનંદ પમાય,
હૈયે હર્ષે અતિ ઉભરાય. યાશ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only