________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) અંગુઠ મેરુ હલા, હું શરણ તમારે આ . સ્વામી સેવકના સુખકાર. ત્રિશલા. ૧ બિરાજ્યા બેરોજ ગામે,
જગ તરે પ્રભુને નામે, ભવિજનના હૈયાહાર, ત્રિશલા૨ જિન લગી ગંભીર વાણી,
તમે જ્ઞાનીતણા પણ જ્ઞાની; ઉત્તમ આપે આત્મ વિચાર, ત્રિશલા. ૩
અજિતપદે પ્રભુ! સ્થાપિ,
અંતરના કલેશ કાપે વસા જ્ઞાન–નગર મઝાર, ત્રિશલા. ૪ સિંહ લાંછન ચણે રાજે, દેખીને રતિપતિ લાજે; છે સત્યવસ્તુમાં સાર, ત્રિશલા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only