________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૧ )
સહતા ઘાર અતિ ઉપસર્ગ,
તાર્યાં જનને આપી જ્ઞાન-પ્રભુ ૩
પ્રગટ્યા પ્રભુ મારીજ ગામે, મહાવીર પ્રભુને નામે; મનહર મૂર્તિ કલા અપાર,
કરતા ગુણીજન જેનુ’ધ્યાન–પ્રભુ ૪
અમૃતથી મીઠી વાણી,
અતિ હર્ષોં હૃદય ઉભરાવે; હેમેન્દ્ર હૃદય પ્રગટાવા,
જનકલ્યાણુક આત્મજ્ઞાન-પ્રભુ ૫
ખારીજ મંડન શ્રી મહાવીરસ્વામીનું સ્તવન.
www.kobatirth.org
( નાગરવેલીયા રાપાવ—એ રાગ ) તમારી શક્તિતા નહી પાર, ત્રિશલાન'દ પ્રાણાધાર;
For Private And Personal Use Only