________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) નાથ નેહે વિદા; વદેહેમેન્દ્ર સ્મરણ હું લાવ્યા કરું. પ્રીતિ-પ
શ્રી ધર્મનાથ સ્તવન
રાગ ઝીંઝેટી બનઝારે નમે ધર્મનાથ ધર્મધારી, મારી વિનતિને લેજે સ્વીકારી, તમે દિવ્ય છો નાથ દયાળુ,
વણે કંચન રંગ કરુણાળુ, સદા શાંતિ સ્વરૂપ સુખકારી. મે-૧
સવામી સુત્રતા આપનાં માતા,
તમે શિવસુંદરી કેરા દાતા, લેજો મોહ સાગરમાંથી તારી. નમે-૨
ભાન ભૂપતિ તાત તમારા,
વસ્યા અંતરમાંહી હમારા, રત્ન નગરી શેલાવી સારી. નામે-૩
www.kobatirth.org
For Private And Personal Use Only