________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
(૧૪૯) અમારા સાચા છે શિરતાજ,
અમારા અંતરે રહેજેકેશંબી નગરી સારી,
માતા સુસીમા સુખકારી; પિતાજી શ્રીધર છે સુપછાજ,
અમારા અંતરે રહેજો પ્રભુ સ્તવને સનેહજ દેજો,
મમ વૃત્તિ સુધારી લેજે; તમારી ગેબી અનહદ ગાજ,
અમારા અંતરે રહેજે- છો બેરૂ ગામે વસિયા,
પ્રભુ હેમેન્દ્રના હૈયે હસિયા; ભવસાગરકેરી પાજ,
અમારા અંતરે રહેજે-
૫
૬
www.kobatirth.org
For Private And Personal Use Only