________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮ ) બેરૂમંડન પદ્મપ્રભુનું સ્તવન
(નાગરવેલીઓ રોપાવ. એ રાગ) પ્યારા પદ્મ પ્રભુ મહારાજ,
અમારા અંતરે રહેજે; પ્રભુજી અલખ નિરંજન આપ,
અમારા અંતરે રહેજે- ટેક અમૃતસર નેત્ર તમારાં,
જે લાગે અમને પ્યારા; સુધારે સેવકના સહુ કાજ,
અમારા અંતરે રહેજેરવિ દેખી પદ્મ પ્રકાશે
એવું તુજથી હદય વિકાસે; સ્વામી સેવક ગરિબનિવાજ,
અમારા અંતરે રહેજેપ્રભુ પધનું લાંછન છે,
જોતાંમાં ચિત્તડું લેજે;
www.kobatirth.org
For Private And Personal Use Only