________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭ )
ભવતાપથી જલતા જના, અંતર વિષે દાઝયા કરે; યાન જિનવરનું ધરે, તે! તમ ઉર સહુનાં ઠરે. ધારા–૧ ચળકાટ ધરતીજે ચીજો, ચિત્ત ત્યાં નવચેાજશે; સૌંદર્ય છે . ભૂતિ વિષે, તે જ હૃદયે ધારશે.
ધારા–ર
પૃથ્વી બધી ઘૂમી વળ્યે, પણ કાંઇ નવ શાન્તિ મળી; દર્શોન કર્યો... જિનવરતણાં, ઉર અશાન્તિ ત્યાં ટળી.
ધારા-૩
સ્મૃતિ સુંદર માંગરેાલે, જિનવર કરી દીઠી; આંખના અમૃતથકી, પાપ બુદ્ધિ સહુ ડી.
ધારા-૪
આશ્રય સદા પ્રભુ તાહરા, તુ'જ અવલઅન ખરું, હેમેન્દ્રને લવમુક્તિ દ્યો, હુરદમ પ્રીતે તુજને સ્મરું
ધારા-પ
www.kobatirth.org
For Private And Personal Use Only