________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬ )
નવ૫૯લવિત કુસુમાકરે, કુસુમ કાલિકા, પ્રેમ વિકસ્યું ને ઝીલું હું, જ્ઞાનઝરણુમાં
મન-૨ જ્ઞાન મળીયું સત્ય જ્યાં, નયન ઉઘડયાં, સત્ય બ્રહ્માનંદ છે, પાર્શ્વ વચનમાં.
મન-5 પાર્શ્વ નવપલ્લવ વસ્યા, હૃદય પટમાં, ધ્યાન નિશદિન લાગતું, એ ચિત્તહરણમાં.
મન-૪ માંગરોલે વિરાજતા, રમ્ય સ્વરૂપમાં હેમેન્દ્રને મૂર્તિ દીસે એ, દિવ્ય નયનમાં.
મન-૫ માંગરેલમંડન સુપાર્શ્વનાથ સ્તવન
(રાગ-પીલે પીલો જીવવા એ રાગ) ગાએ હેતે સુપાર્શ્વનાં ગાન,
સુધારસ પાન, ધારે સુધ્યાન. ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only