________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫ ) ચંચળ મનમાં સ્થિરતા સ્થાપી, પ્રેમે પૂજો
- જિનદેવ-પાર્શ્વનાથ ૩ ટાળે દેષ અઢાર ઉરના, લેવા પરમ પ્રકાશ પરમાર્થે નિજ ચિત્ત જે, ટળશે મોહને
પાસ-પાર્શ્વનાથ ૪ શુદ્ધ દિલ દર્પણ સમું, પાપરહિત જે થાય; હેમેન્દ્ર ચાહે અજિત જિનવર, પાકેરી
હાય-પાર્વનાથ ૫ માંગરોલમંડન નવપલ્લવ પાર્શ્વનાથ
સ્તવન (એ ગઈ છતાં એની છબી....એ રાગ) મન લાગતું મારું સદા પશ્વચરણમાં– દુનિયાંતણ માયા ભુલું, દિવ્ય શરણમાં. ટેક ચક્ષુ હતાં જગમોહમાં, અજ્ઞાનથી મમતા ભર્યા, સર્વ વિરમ્યા રંગ જુઠ્ઠા, પા સ્મરણમાં.
મન-૧
www.kobatirth.org
For Private And Personal Use Only