________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪ )
રાજુલને નિર્વાણુ અપાવ્યુ', (૨) હેમેન્દ્ર આઠે યામ, મુખથી જપુ જાપે, જપું જાપેા રે....પ
શ્રી પાર્શ્વનાથ-તવન ( રાગ ખાગેશ્રી ) પાર્શ્વનાથ દયાળુ સ્તવીએ, સજીએ શિવપદ સાર. એ ટેક. નાગા છત્રે પ્રભુ શાલે, મન લાલે તતકાળ; ભાવ નૂતન ઉર જાગે, મૂતિ મન હરનાર. પાર્શ્વનાથ ૧ અહિ લાંછન મનહુર દીસે, મુખ પર પરમ ઉલ્લાસ;
ગ દ્વેષ તજીને ભજતાં, થાયે શિવપુરી વાસ પાર્શ્વનાથ ર
સમતા મધ્યે બુદ્ધિ ધારી, દ્રવ્ય ભાવે કરા સેવ;
www.kobatirth.org
For Private And Personal Use Only