________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૨ )
મનમાહન પ્રભુ આપની મૂર્તિ, પ્રાણથી લાગી પ્યારી........નેમિ ૧
માહુને મારા, મમતા મારા, ખેડલા પ્રભુજી પાર ઉતારા; પૂર્ણ ભય'કર ભવવન દેખી,
હામ ગયા . હારી........નેમિ- ૨
બુદ્ધિમાં આવા, ચિત્તમાં આવે, આત્મ પરમાત્મને એક કરાવે; ઋતર વેરી ડેજો દાખી,
www.kobatirth.org
આપજ છે। દુઃખહારી........નૈમિ૦ ૩
દયા દેજો દીનતા દેજો, હૃદયકમળમાં આવી રહેજો; હેમેન્દ્રસાગર પ્રેમથી વિનવે,
સેવક ધ્યે ઉદ્ધારી........નૈમિ૰ ૪
For Private And Personal Use Only