________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧ ) નિરખું જગના વિધવિધ રંગો ઉગરવા નહિ આપે. નેમિજિને– મુજને ૧ ગિરનારે નિર્વાણ શામ્યા, કેવલજ્ઞાન પ્રતાપે પામ્યા, યદુનંદન ઉદ્ધાર. નેમિજિને- મુજને ૨ કરુણ પશુએ ઉપજી ઉરમાં, બ્રહ્મચારી, બળધારી, જગમાં, વીતરાગ પ્રભુ ઉગારે. નેમિજિને- મુજને ૩ વીતરાગે પ્રીતિ શુભ થાયે વિતરાગી પદ ત્યારે પમાયે, હેમેન્દ્ર એગ્ય બનાવે. નેમિજિને- મુજને ૪
શ્રી નેમિનાથ સ્તવન ( રાગ-બાલમ આયે બસ ) નેમિનાથ સદા સુખકારીએ ટેક કલેશે કાપે, આનંદ આપે, આપણે કર મુજ શિર સ્થાપિ
www.kobatirth.org
For Private And Personal Use Only