________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦).
શ્રી નેમિનાથ સ્તવન. (તુમીને મુજકો પ્રેમ....એ રાગ) નેમિનિજ શિવસુખ સ્વામી,
રાજુલ ઉરના અંતરયામી; વિશ્વપ્રેમ શીખ શુભ નામી,
અલખ નિરંજન ધૂન જગાવી. (૨) પ્રેમલ સુખના સ્થાન જિન” (૩) નેમિ. ૧
આત્મ સમાન સદા આત્મા છે.(૨) સુખ આ જગમાં પ્રિય સહ જનને,
હર્ષ મળે સુખ થાય, જિન” (૩) મિ. ૨ નિપુણ કરે અમને શુભ ગાને (૨)
આત્માનંદે સહુ સુખ માને, હેમેન્દ્રના વિશ્રામ જિનાજી (૩) નેમિ. ૩
શ્રીનેમિનાથ સ્તવન
(દુઃખકે અબ દિન...એ રાગ) મુજને નેમિજિનેશ્વર તારે,-એ ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only