________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
શાન્તિનાથ-સ્તવન. (બાલમ આયે બસ...એ રાગ) શાન્તિજિન અતિ શાન્ત પ્રતિમા (૨) ટેક પ્રેમલ મૂર્તિ મુજને પ્યારી, હદય અશાતિ સર્વ હઠાવે, હર્ષભરી અમીદષ્ટિ પ્રભુની, દિવ્યસુધા બે દગમાં. શાન્તિ. ૧ ઝંઝાવાતે જગ સપડાયું, જગત બધું દુઃખમાં ઝકડાયું; સર્વ હઠાવી નાથ પ્રસારે, દિવ્ય શાન્તિ સહુ જગમાં. શાન્તિ.૨ શાન્તિ વિષે ઉલ્લાસ ભર્યો છે. શાન્તિથકી જગતાપ ખ છે, શરણ સ્વીકાર્યું શાતિજિનનું, હેમેન્દ્ર નિજ મનમાં. શાન્તિ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only