________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮)
કેશ લટને ઈન્દ્ર નિહાળે, હર્ષ ધરી મુખ મલકાવે, પ્રવીણ સુરેન્દ્ર પછી વઘા. આદિ. ૨ લેચ ન કરશો કેશ રૂપાળા, વદન દીપા રમ્ય સુંવાળા, દેવ હૃદયને હરનારા. આદિ. ૩ શેરડી રસ શ્રેયાંસે દીધે, મક્ષત અધિકારી કીધે, માતાને ઉદ્ધારીયાં. આદિ. ૪ પ્રથમ મનહર તીર્થકર એ, ભાષભદેવજી નામ ધરાવે, ભવિજનનું શુભ કરનારા. આદિ. ૫ હૃદયકમળમાં વાસ કરીને, વસ પ્રભુ રિથરતા ધરીને, હેમેન્દ્ર ઉરમાં વસનારા. આદિ૬
www.kobatirth.org
For Private And Personal Use Only