________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૭)
માલીક છો મનના મારા, વર્ષા પ્રેમની ધારા; ભવિજનને લાગો પ્યારા, ગુણને છું પ્યાસી રે. ત્રિશલા-૪ પ્રીતે અજિતપદ આપે, ઉરમાં શુભ બુદ્ધિ સ્થાપ; હેમેન્દ્ર દુઃખ કાપે, ઘટ જ્ઞાન નિવાસી રે. ત્રિશલા–પ
શ્રી આદિનાથ-સ્તવન. (કાલીકમલી વાલીયાં...એ રાગ) આદિનાથ જિનેશ્વર, ભવકેરાં દુઃખ હરનારા, ભક્ત હદયમાં વસનારા. આદિ. ટેક સુંદર લટ બે કેશતણી, રમ્ય દસે ગ્રીવ ઉપરની, હુંચન સમયે દેવ મળ્યા. આદિ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only