________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬)
પાનસરમંડન શ્રી મહાવીર સ્તવન
(રખીયા બંધાવો ભયા–એ રાગ) ત્રિશલાનંદન સુખકારી, આમપ્રકાશી અંચલી
આ અમ ઉરમાં સ્વામી, કરુણાળુ અંતરયામી; વીતરાગી શિવગતિગામી, પ્રભુ અવિનાશી રે. ત્રિશલા-૧ શ્રેષાદિ શત્રુ નિવાર, કમ કલંકથી ઉગારો; ઝાલી કર લવથી તારો, ગુણ કેરા રાશિ છે. ત્રિશલા-૨ સંસ્કારે આપે સારા, મુજથી નવ થાશે ન્યારા; પાનસર ધામે વસનારા, જ્ઞાનવિકાસી રે, ત્રિશલા-૩
www.kobatirth.org
For Private And Personal Use Only