________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ )
રાત્રિ કાર્તિકની અમાસકેરી, નિર્વાણ પામ્યા જિનેશ. ભવિજન-3
ભાવ ઉદ્યોત જતાં અધાર ફેલે, રત્નદ્વીપ પ્રગટે સુરેશ. લવિજન-૪ રત્નત્રયીની ઋદ્ધિ અનંતી, આત્મામાં કરે ઉજાસ વિજન-૫
૮ ૩૪ હૈં હૂઁ માવીર’ જપતાં, પમાય શિવપુર વાસ. વિજન-૬
કેવળ પામ્યા,
મહાવીર ધ્યાને ગૌતમ ગધર ખાસ. ભવિજન-૭
પ્રાત:કાલે ગૌતમ સ્મરતાં,
પ્રગટે આત્મામાં પ્રકાશ લવિજન-૮
મળે અજિત પદ નિળ બુદ્ધિ, હેમેન્દ્ર પામે ઉલ્લાસ. ભજિન-૯
www.kobatirth.org
For Private And Personal Use Only