________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧
)
મિહક વસ્તુ જરી ના ગમતી, તુજ સૌન્દર્ય અમાપ, અંતરમાં રાખું પ્રેમથી, હે મમ ઉરના વિશ્રામ.
સીમંધર–૨ જગત રીએ કે ખીજે તેની, મારે શી જંજાળ? મારે તે તુજ મુખ દર્શનનું, એક જ છે બસ કામ;
સીમંધર–૩
જ્ઞાન ગણું કે ધ્યાન ગયું હું, તું મુજ હૃદયાધાર અંતરની વાતલડી કરવા, તું મમ મારૂં ઠામ.
સીમંધર–૪ દ્વિીપ, નદ, પર્વત છે વચ્ચે, દૂર છતાં તું પાસ; પાંખ તું આપે મુજને ઉડવા, નિરખું કયાં જ
ધામ? સીમંધર–પ વિચરે જિનવરામહાવિદેહ, સુમન સમા ચરણથી; મુનિ હેમેન્દ્ર ચરણરજ ગ્રહવા, હર્ષે રટતે
નામ. સીમંધર–
www.kobatirth.org
For Private And Personal Use Only