________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦ )
સચ્ચિદાનંદ નિર્મળ સ્વરૂપે, મુજ મનડું ઠરતું. નયન-૩ પરમેષ્ઠીમાં શ્રેષ્ઠ સદા તું,
દુખ હરજે ભવનું પરમ જ્યોતિ તું અલખ નિરંજન,
અગમ અગોચર તું. નયને-૪ નિરામય અનુપમ સહુ જગમાં,
તુજ પદને વરવું; મુનિ હેમેન્દ્ર સદા એ ધ્યાને,
હારામાં ભળવું. નયને-૫ શ્રી સીમંધર સ્વામી સ્તવન
(રાગ બિહાગ) સીમંધર ભગવાન, સુખકર અતરના આરામ
ટેક પુય ઉદયથી સમ્યગદષ્ટિ, અન્તરમાં ઉજાસ પાયમતિ સઘળી વિસરાઈ, પામ્ય પૂરણ કામ.
સીમંધર–૧
www.kobatirth.org
For Private And Personal Use Only