________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયના કયાં રીઝવું? દશ વિષ્ણુ નયને કયાં રીઝવુ ? ટેક
૫
( ૧૨૯ )
આત્મ સમર્પણુ (અંતરાગાર) બિહાગ
www.kobatirth.org
શાશ્વત પ્રેમનું સ્થાન જડે ના, ફરી ફરી કયાં ભમવુ' ?
ભરમાઈ,
કૃત્રિમ ભાવ વિષે અંતર શું ઠગવું ? નયના-૧
ચક્ર મળે તે પ્રેમી ચકારીનું ઉર શું રીઝતુ` ! શશિર્કરા ગમને પછી થાયે, તેને તારવુ. નયના-૨ કૃત્રિમ વસ્તુ સુલભ બને પણુ, ચિત્ત ન ત્યાં
ઠરતું;
For Private And Personal Use Only