________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮ ).
રંગ દિલમાં લાગે, અંગ અંગે જાગે, હૃદય કમળથી, કોઈ રિપુ શામે. પ્રેમ ૧ શાન્ત થાતાં હવે શો ડર છે રહ્યો? ભવ્ય આત્મા પ્રભુલતા ધરી વિ. પ્રેમ... ૨ મક્ષ પથના અરિને, મહાવીર ડારે, હાથ મારે (૨) ગ્રહી, પ્રભુ ભવ તારે. પ્રેમ૦ ૩ કામ લેબે કરીને, મદથી હું ઘુમ્ય, સર્વ છેડી પ્રભુ ! તારા પ્રેમે રમે પ્રેમ૪ દિન જાયે હવે, આત્મ તલસે અતિ, દર્શ આ હેમેન્દ્રને, મહાવીરજી. પ્રેમ પ
www.kobatirth.org
For Private And Personal Use Only