________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
કાળ કલેશની વિપદા કાપી; ધાર્યા મુક્તિ ચીર, તમને લાખે પ્રણામ. ૪ વિશ્વપ્રેમ એ સૂત્ર તમારૂં,
જગજનને આપ્યું છે સારું પહોંચ્યા ભવજળ તીર, તમને લાખે પ્રણામ. ૫ આપ ચરણમાં ચિત્ત પરોવ્યું,
દુઃખ ખલકનું સઘળું ખાયું; કપ જગ જંજીર, તમને લાખ પ્રણામ. ૬ હેમેન્દ્રકેરા સાચા સ્વામી,
અલખનિરંજન અંતરજામા; (વો) અવિચળ શક્તિ નીર,
તમને લાખે પ્રણામ. ૭ શ્રી મહાવીર સ્તવન. (ખ લાગ્યા દિલના–એ રાગ.) પ્રેમ લાગે (૨) મહાવીરે અતિ. પ્રેમ મોહ ત્યા, ફાંસ જગની ત્યજી. પ્રેમટેક
www.kobatirth.org
For Private And Personal Use Only