________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬ )
હેમેન્દ્રપ્રભુ તવ ચરણે પડ્યો છે,
લળી લળી લાગે પાય ૨-૩૦ લાખા પ્રણામ
હૈ સ્વામી મહાવીર તમાને લાખે પ્રણામ હૈ પ્રભુજી મહાવીર તમને લાખા પ્રણામ. ત્રિશલાનઢન આપ કહાવેા,
સેવકના અંતરમાં આવે; પરમાતમ રણધીર, તમાને લાખા પ્રણામ. ૧
ક્ષત્રીયકુંડતણા છે. વાસી,
પરિબ્રહ્મ છે. પૂર્ણુ પ્રકાશી; દર્શન રમ્ય રૂચીર, તમાને લાખે। પ્રણામ. ૨
જન્મ્યા ત્યારે મેરૂ હલાવ્યે,
વસુધામાંહી ક્ષેાભ મચાવ્યે; સ’શયદ્વારક વીર !, તમાને લાખેા પ્રણામ. ૩ જન્મ સાથ જગ શાંતિ સ્થાપી,
www.kobatirth.org
For Private And Personal Use Only