________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૫ )
માહુની મૂરત આપની અંતર, ધારી તન્તુ સહુ તાપ ૨-૦ ઘટઘટ જ્ઞાનથી વ્યાપ્ત વિભુ છે, શુદ્ધ સનાતન આપ રે; મન–તનમાંહી આપની પાડે, સુખકર સુંદર છાપ ૨-૩૦
હૃદય સિ’હાસન ઉપર બેસે, કાપજો ભવના કલેશ રે; ભવવનમાં અથડાયા હવે તે,
દેખાડા દિન્ય પ્રદેશ૨-૩૦
નિર્માળ ભાવે આત્મ પ્રકાશે, ટાળજો મેહ તમિર ૨; નિર્ભય એવાં તત્ત્વ સમમાં, ધારૂં' હૃદય કઇ ધીર ૨-૩૦
નામ સુધારસ પાન કર્યુ મે, અન્ય નથી ઇચ્છાય રે;
www.kobatirth.org
h
ܡ
દ
For Private And Personal Use Only