________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪ )
કરી પ્રવીણુ નાથ ! દઈ શિર હાથ,
હેમેન્દ્ર કરે। ભવપાર,
શિવસુખ પામુ ૨. મહાવીર ૮
શ્રી મહાવીર સ્તવન
( નંદકે લાલા—અ રાગ )
ૐ અ” મહાવીર પ્રભુજી, પ્રગટી અ ંતર પ્રીત રે; સગા સહાદર સ્વાર્થ ભરેલાં, આપ જ એક અભીત રે
ત્રિવિધિ તાપ ટળે તમ સ્મરણે, હ ને શાક સમાનરે;
અષ્ટપ્રહર હુને લાગ્યુંનિર'તર, આપનું ઉત્તમ ધ્યાન ૨-૩૦
અતર બાહ્ય સ્વભાવથી પ્રેમે, જપુ તમારા જાપ રે;
www.kobatirth.org
૧
For Private And Personal Use Only