________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦) વાણી ગંભીર મધુવાહિની લાગે, મોહ પામે સહુ દિવ્ય રાગે– પ્રભુ ૧ સમજે નિજ ભાવે પશુ પક્ષી, ભૂલે ભેદભાવ પ્રેમભાવ જાગે– પ્રભુત્ર ૨
મુખ દીપે ત્રણ ગઢ ઉપર, દિવ્ય આકૃતિ એક ભાવી લાગે– પ્રભુ ૩
જનગામિની અમૃતભાષા, સુણ અંતર સહુ શત્રુ ભાગે– પ્રભુ૪ ત્રિશલાનંદન વિર વિભુજી, નયણે જોયાથી દુષ્ટ ભાવ ત્યાગે– પ્રભુ ૫ હેમેન્દ્ર સાન ભાન હર્ષથી ભૂલે, ઉરમાં મધુરી આત્મબંસી વાગે– પ્રભુ૬
મહાવીર સ્તવન [ વીર મહાવીર મહાવીર વિરે ] વર્ધમાન તાન ગુલતાન કરે—હને (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only