________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ )
શાંત નિતાંત નરાન્તમ ન્યારા, પ્યારા જે મહારાજ;
જે મુખ-૫'કજથી જ પ્રસરત, સત્યતણા જ અવાજ.
કસ્તૂરી અખરથી પ્રસરે, પરિમલનું જ્યાં રાજ; એવા જિનમંદિરમાં આવેા, છેડી સઘળાં કાજ,
વીતરાગનાં દર્શન મળીયાં, ટળીયાં સર્વ અકાજ; મુનિ હેમેન્દ્ર હૃદયમાં વસીયાં, પ્રેમપૂર્ણ મહારાજ. મહાવીર સ્તવન
આવા ૩
www.kobatirth.org
આવા૦૪
આવા ૫
[ વીર મહાવીર મહાવીર વીરે ] મુખડુ· મહાવીર નામજાપ માગે—પ્રભુ (૨)
For Private And Personal Use Only