________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૮ )
ટળે પાદસ્પર્શે સહુ વાસના, સદાયે ધરું ધ્યાન એ ચાહના-અતિ ૪ સદા ચિત્ત લાગ્યું મનહર સ્થળે, ચહે બાળ હેમેન્દ્ર પાપ બળે-અતિ ૫
જિન ગુણગાન [ જાઓ જાઓ અય મેરે સાધુ ] આ આ એ સજજન શાણા,
જિનગુણ ગાવા કાજ પ્રેમથકી સહુ હળીમળી ચાલે,
સઘળાં લેઈ સાજ; જિનગુણ ગાઈ પ્રેમી બનાવે,
સઘળે જૈન સમાજ, આ૦ ૧ પ્રેમ મૂર્તિ પરમાતમ પૂજી;
પૂરણ પ્રેમે આજ; એક જ જિનની ધૂન લગાવે,
જેથી સરશે કાજ. આ૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only