________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭ ) મુનિ હેમેન્દ્ર વદે છે વાણી,
આપને પૂરણ જાણી, છે ગુણ ખાણું રે–મુજને મળજો હે. ૧૦ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન,
(રાગ–માલકેષ) અતિ રમ્ય છે પાર્થ ચિંતામણી, સદા હર્ષ દે યાતનાઓ હણી–અતિ. દીપે ચિત્તરંજન પ્રતિમા રૂડી, ન ભૂલે સ્મૃતિ અંતરે તે જડી-અતિ ૧ કથીર હેમ થાયે મણી-સ્પર્શથી, બને જ્ઞાની અજ્ઞાનીને દર્શથી–અતિ ૨ તિમિરને હણે છે મણી–તેજથી, અવિવા હરે પાર્શ્વ ચિંતામણી-અતિ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only