________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ )
નિતાંત ન્યારા સમરસ ધારા, પ્યારા પૂરણ કામી, નવ જરી ખામી રે-મુજને~~
3
અકલ અગમ્ય અરૂપ અનામી, સ્વામી અંતરયામી શિવસુખ ધામી રે-મુજને-~
રગરગમાં ૨મો ૨’ગીલા, જિનવર શિવસુખશીલા, કરતા લીલા રે-મુજને—
પ્
હૈયે હેતે હુ પધરાવું, છે। હૈયાના દ્વારા, અમૃતધારા રે-મુજને
હારી સુખકારી શિવનારી, શિવપદને દેનારી, વરી અવિકારી રે-મુજને—
પૂરણબ્રહ્મ નિર’જન સ્વામી,
સદ્ગુણુગણુના ગામી,
જગમાં નામી રે-મુજને~~ આવા અલબેલા અહિં આજે,
www.kobatirth.org
અમ દુઃખ હરવા કાજે,
૯
તુમને છાજે રૈ-મુજને મળજો હા,
For Private And Personal Use Only