________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫)
વિરતિને પ્રાપ્ત કરાવે, જન મોક્ષધામમાં જાયે રે,
ટળશે ભવને મિથ્યા ભાર, સમય ૬ મુનિ હેમેન્દ્ર અજિત પ્રેમ,
પ્રભુ ચરણે મનને રાખે; તે પરમ પદાર્થને પામે રે, ટળશે ભવને મિથ્યા ભાર. સમ૦ ૭
શ્રી મહાવીર સ્તવન ( પનઘટ વાટે પનીહારી એ ધીરાંએ રાગ ) વિર વિભુ વીતરાગી હાલા, વહેલા વહારે વળજો,
વ્યાધિ દળજો રે, મુજને મળજે હે–વીર. ટેક કામ કરોધ કંકાસ કુટિલને, કરથી કોરે કરજે, દુખ સહુ હરજે રે, કરૂણું કરજે હો-વીર. ૧ ભવ્ય ભાવથી આપ ભરેલા ગુણગણ ફળના વેલા જિન છે છેલા -મુજને–
www.kobatirth.org
For Private And Personal Use Only