________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
સાગર પ્રતિ સરિતા વહે છે, તેમ મુજ ચિત્ત વીરમાંહિ ઠરે. હુને ૧
ચન્દ્રને ચાહે જેમ ચકેરી, તેમ હૈયાનુ હેત તેને વરે.
હેને ર
હું'સ ચાહે છે માનસ સરને,
વીર સરમાં મારૂ દિલડું ક્રેમ્હને ૩
ગુણગાન ગણતાં બુદ્ધિ ન ચાલતી,
પ્રેમ હર્ષથી લભ્ય ભાવને લરે. હુને ૪
ને ૫
હૅને ૬
અમૃત સમ વાણી વસુધા પર, મુખ પંકજથકી નિત્ય અરે.
પરમાત્મ તત્ત્વની ખસી 'બજાવી, હેમેન્દ્રનુ' એ ચિત્તડુ' હરે,
—(:0:)—
મહાવીર સ્તવન (મેં ખનકી ચીઢીયાં અનકે એ રાગ)
www.kobatirth.org
For Private And Personal Use Only