________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
અંતર વિષે વહાલાં ગણું પણ આપનાં પ્યારાં જનને,
પૂર્ણ નવ પ્યાર ગણું સહારા માન મહાદિ અરિ મારે હમે.વહાલા પ મુજ સમા બાળકતણું તે,
આપ શુભ આધાર છે; સદ્બુદ્ધિ ને સદ્ધમાગે,
અજિતપદ દાતાર છે; મુનિ હેમેન્દ્રને ઉદ્ધારા હમે. વહાલા ૬
સમ્યક્ત્વ ભાવના ( અને જીગર કે પીતે હે બસ-એ રાગ) સમક્તિ શુભ ભાવે ધારે રે,
ટળશે ભવને મિથ્યા ભાર; નિજ અધિકારે રહીને રે, ન કરી વયે જન્મ સફળતા આજ, સમ૦ ૧ મિથ્યાત્વે કાળ અનંતે,
www.kobatirth.org
For Private And Personal Use Only