________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
હું માહ સિંહતણા મુખે, આવી અને જગમાં ;
નથી કામ ક્રોધ ક'કાશકેરા, માગથી આઘે ખસ્યું; ખીજુ કાણુ ઉગારે વિચારો તમે. વ્હાલા ૨
ભવરાનમાં ભટકી અને,
પડી રાત હુ'અ મુઝાઉં છું; કરવાનું કંઇ કીધુ' નહી,
પ્રતિપળ હવે પસ્તાઉ છું.
કાપે! અંતર કેરા વિકારા તમે.
વ્હાલા ૩
રાત્રી ઘણી અજ્ઞાનની, નથી આત્મ વસ્તુ દેખતે;
આત્મા સમા આત્મા બધા, હજી એ નથી હું' લેખતે. મુજ આત્મ પ્રકાશી છે. ભાનુ હુમે. વ્હાલા ૪
હજીયે જગતનાં વાલીડાં,
www.kobatirth.org
For Private And Personal Use Only