________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
ધ્યાને પ્રભુને તાળું સર્વસ્વ પ્રભુ ચરણે જાણું,
પદ પંકજને પખાળું જિનવર-૪ પાનસરે વસીયા સ્થિર ભાવે,
અનંત સુખને આપ; મુનિ હેમેન્દ્રની વિનતી માની,
દેષ અમારા કાપે. જિનવર-૫
શ્રી મહાવીર સ્તવન (મેરે મૌલા બુલાલે મદીને મુકે) વહાલા મહાવીર સ્વામી ઉગારે મને,
ભવસાગર પાર ઉતારો મહને,–ટેક સિદ્ધાર્થકેરા પુત્ર છે,
ભવિજનતણું શિરછત્ર છો; ત્રિશલાની કુખ ઉજવાળવા,
જાણે બીજા ચંદ્ર છે. હારા પાપને તાપ વિદારે તમે. વહાલા ૧
www.kobatirth.org
For Private And Personal Use Only