________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ ) શ્રી પાનસર મહાવીર પ્રભુ સ્તવન
(રાગ ભરવી ત્રિતાલ) ત્રિશલાનંદન રટ જિનવર ત્રિશલાનંદનરજે એક કામારિનાશક તન મનના,
સર્વે તાપ સંહારે; સર્વ અશુદ્ધિ અંતરવસતી,
પ્રેમલ પ્રભુજી નિવારે. જિનવર-૧ સિંહ લાંછન ચણે શોભે,
પીત વર્ણ સુહાયે દર્શનથી પાપે સહ નાશે,
આનંદ અતિ ઉભરાયે. જિનવર-૨ શાન્ત સુધા અતિ વર્ષાવે,
હૃદયે શાંતિ આવે; તલ્લીન નર થાતે ભક્તિમાં,
અંતર ભાવના ભાવે. જિનવર-૩ સદા ચરણમાં ચિત્ત ધરાવું,
www.kobatirth.org
For Private And Personal Use Only