________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) શ્રી વિજાપુર ચિન્તામણિ પાર્શ્વનાથ
રતવન, ( કયા કારણ હૈ અબ કા–એ રાગ ). ચિન્તામણિ જિનવર પાર્શ્વ ભાજી,
ભવના સઘળા મેહ તજુ ગુણુકેરા ભંડાર કૃપાળુ !
મુજ અંતરમાં સદાય રહેજે, સદા ગણું શિરતાજ ચિન્તામણિ. ૧ માલતી પુષે મુગ્ધ ભ્રમર જે,
કેરડાકેરા પુપે ન જાયે; તુજમાં જે મુજ વૃત્તિ જેડી,
તે કેમ પ્રભુજી! જાયે તેડી, અંતરના આરામ, ચિન્તામણિ. ૨
દર્શનને અભિલાષી તારે, હેતે જિનવર ! મુજને તારે
અજિત પદની એક જ આશા,
www.kobatirth.org
For Private And Personal Use Only