________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨)
ઘાતી કર્મ ખપાવ્યા સઘળાં,
જપ તપ આદરી ભારી; પામ્યા કેવલજ્ઞાન અનુપમ,
અકળ ગતિ પ્રભુ હારી. સુન્દર. ૨ ભાવે નિર્મળ તુજ વાણીમાં,
જેથી લાખે તાર્યા મૂર્તિ જોતાં પાપ લે સી,
મનના તાપ ટાળ્યા. સુન્દર. ૩ પ્રાંતિજમાં શુભ વાસ કર્યો છે,
નિશદિન આનંદકારી; અજિત બુદ્ધિ બળ દેનારા,
અવિનાશી અવિકારી સુન્દર. ૪ મંગળ ગીત ગાઉં પ્રેમ,
મંગળ ભાવિનું થાઓ મુનિ હેમેન્દ્ર વદે અંતરથી,
જીવન પ્રભુમય જાઓ. સુન્દર. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only