________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧)
દિલમાં વિમળતા ભરજે, બુદ્ધિ પવિત્ર કરજે,
કર્મો સહુ મારા હરજે, પુણ્ય દાનથી, મેંઘા પુણ્ય દાનથી યાદી ૪
જગગુરુ ને જગબંધુ, પ્રેમના આપ છો સિંધુ;
હેમેન્દ્ર તેમાં બિન્દુ અન્ય ભાગનું પ્રભુજી ! અ૫ ભાગનું. યાદી ૫ પ્રાંતિજમંડન ધર્મનાથ જિન સ્તવન
(રાગ બિહાગ.) સુંદર છબી સુખકાર,
જિનવર ધર્મનાથ મહારાજ. . કીર્તિ ગંગા જલ સમ પાવન,
રૂપ મનહર સેહે; પિતા ભાનુ સુત્રતા માતા,
નિરખી મુજ મન મેહે. સુન્દર. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only