________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) હેમેન્દતણા આધાર, તારે અજિત પ્રેમ વિહારી. તજ૮
શ્રી નેમિનાથ-સ્તવન (કીત ગયે ખેવનહાર નૈયા...એ રાગ ).
(રાગ ઝીંઝોટી તાલ દાદરા) મને ઉતારે ભવપાર-મું એકલી. ટેક. હરણા પર કરૂણા કરી, મુજ પર હેય ન રેષ; ભાવ ઉદ્ધારક આપે છે, ટાળે સઘળા દેષ– અંધકાર જગે ઉભરાય-સમું એકલી. ૧. મને.
જ આઠ વીત્યા પ્રીતમાં પ્રભુ,
નૂતન જન્મે કેમ તરછોડે? આપ પ્રમલ છે અવતાર–મું એકલી, ૨, મને.
ગિરનારે વસું સાથમાં મોહનથી લવલેશ,
સાથે રાખ નાથજી-ટળશે ઉરના કલેશ. આપ વિના સૂને સંસાર-સમું એકલી. ૩. મને,
www.kobatirth.org
For Private And Personal Use Only