________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
મારે શીરે મૂકે હસ્ત,
એ મેં જન્મ સફળતા જાણી. તજ. ૪ પતિ એ જ થશે સખી મારે,
તળું ભેગતથી હું આશા; હેતે કરશે એ ભવપાર,
મૂર્તિ મનહર અન્ય ન ભાળી. તજ, ૫. સખી નેમનાથ વિના સૌ,
અલ્પ મને તે ભાસે, મનથી માન્ય એ લરથાર,
કદી ના અન્ય પતિ નર નારીતજ, ૬ જેણે હરણ હરણી ઉપરે,
અતિશય કરૂણા ધારી; એવી કૃપા કરી ઉદ્ધારે,
તેના પાવન પગ પૂજનારી, તજ, ૭ મારા હૃદયે આનંદ થાયે,
રટતાં પ્રભુ વારંવારે;
www.kobatirth.org
For Private And Personal Use Only